નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો: $p(x) = 3x^2 + 15x$. ($, -5$ માં)

  • A
    $7$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $0$

Explore More

Similar Questions

નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો: $p(x) = 6 - 5x^3 + 4x^5 - 5x^2$.

નીચે આપેલા સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત અથવા ત્રિઘાત બહુપદી મેળવો: $a=2, b=3, c=-5, d=0$.

એક દ્વિઘાત બહુપદી શોધો,જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $0$ અને $\sqrt{5}$ હોય.

ચકાસો કે $3$ એ સુરેખ બહુપદી $p(x) = 4x - 12$ નું શૂન્ય છે.

આપેલ છે કે ત્રિઘાત બહુપદી $ax^3 + bx^2 + cx + d$ ના શૂન્યો પૈકી એક શૂન્ય છે,તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo